એક સ્વીકાર……

0
116

મહાત્મા ગાંધીજીના જન્મદિને…
એક સ્વીકાર……

આજ હેપી બર્થડે પણ કંઈ રીતે લો; કહી શકું?
આજના વિકરાળ કાળે સત્ય ક્યાં ઊચરી શકું!
એક યુગ વીતી ગયો જ્યાં એકમેકે સ્થાપવા—
આજની ક્ષણ જાતે વાવી; ઊંઘમાં બબડી શકું !
—– ગુણવંત ઉપાધ્યાય

મહાત્મા જયંતી નિમિત્તે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here