એણે મને કહ્યું “સંબંધો પર તું નિબંધ લખ”

0
192

એણે મને કહ્યું “સંબંધો પર તું નિબંધ લખ”
મેં લખીને સંભળાવ્યો
ને એ સાંભળીને ગયો એ ગયો.
પછી ક્યારેય પાછો નથી આવ્યો.
વસવસો મને એના પરત ન આવ્યાનો નહોતો!
પણ નિબંધ સારો હતો કે ખરાબ…!?
એટલુ કહેવાની તો યોગ્યતા એણે કેળવવી જ રહીને!
© નરેન કે સોનાર “પંખી”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here